ApplyOnline Trending Updates

સરકારી ભરતી : New India Insurance bharti 2023 | વિવિધ જગ્યાઓ ઉપર બમ્પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ વિગત…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

સરકારી ભરતી : New India Insurance bharti 2023, Post, last date, Notification : ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સુધીની પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પોસ્ટની વિગત વાર વિગતો જાણવા માટે ઉમેદારો https://www.newindia.co.in/ વેબસાઇટની મુલાકાત ચોક્કસ લેવી.

તમામ ઉમેદવારો 653 ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ આસિસ્ટન્ટ પોસ્ટ માટે NIACL સહાયકની ખાલી જગ્યા 2023 માટે વિગતવાર સૂચના PDF જોઈ શકે છે આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ વિવિધ રાઉન્ડને ક્લિયર કરવાના રહેશે. જેમાં પ્રથમ લેખિત પરીક્ષા ત્યાર બાદ મુખ્ય લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ, દસ્તાવેજોની ચકાસણી અને તબીબી પરીક્ષાનો સમાવેશ થાય છે.

New India Insurance bharti 2023

સંસ્થાનું નામધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ
આર્ટિકલનું નામસરકારી ભરતી
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
પોસ્ટનું નામએડમિનિસ્ટ્રેટિવ ઓફિસર
છેલ્લી તારીખ21 ઓગસ્ટ 2023
અરજી પ્રકારઓનલાઈન
ઓફિસિઅલ વેબસાઈટhttps://www.newindia.co.in/

New India Insurance bharti 2023 : ભરતી માટે વિવિધ પોસ્ટની માહિતી

ધ ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 27 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 21 ઓગસ્ટ 2023 છે.

ખાલી જગ્યાઓ

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની કુલ 450 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપનીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 80,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

મહત્વની તારીખો

On-line registration and payment of application fees – 1st to 21st Aug. 2023
Phase-I Online Examination (Objective) 9th September2023 (tentative)
Phase-II Online Examination (Objective + Descriptive) 8th October2023

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારોએ વિવિધ રાઉન્ડને ક્લિયર કરવાના રહેશે. જેમાં પ્રથમ લેખિત પરીક્ષા ત્યાર બાદ મુખ્ય લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ, દસ્તાવેજોની ચકાસણી અને તબીબી પરીક્ષાનો સમાવેશ થાય છે.

અરજી કરવા માટે જરૂરી લિંક | New India Insurance bharti 2023:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
સરકારી માહિતીના હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp