સરકારી ભરતી : Banas Dairy Recruitment 2023, Post, last date, Notification : બનાસ ડેરી દ્વારા જુનિયર ઓફિસરથી લઇને મેનેજર સુધીની પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ભરતી અંગે શૈક્ષણિક લાયકાત, અનુભવ, પોસ્ટની વિગત વાર વિગતો જાણવા માટે ઉમેદારો https://www.banasdairy.coop/ વેબસાઇટની મુલાકાત ચોક્કસ લેવી.
Table of Contents
Banas Dairy Recruitment 2023
સંસ્થાનું નામ | બનાસ ડેરી |
આર્ટિકલનું નામ | સરકારી ભરતી |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
પોસ્ટનું નામ | જુનિયર ઓફિસરથી લઇને મેનેજર સુધી |
છેલ્લી તારીખ | 11 ઓગસ્ટ 2023 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
ઓફિસિઅલ વેબસાઈટ | https://www.banasdairy.coop/ |
Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરી ભરતી માટે વિવિધ પોસ્ટની માહિતી
બનાસ ડેરીએ આપેલી જાહેરાત પ્રમાણે વિવિધ પોસ્ટઓ માટે ભરતી બહાર પાડી છે.
જુનિયર ઓફિસર, ઓફિસર, સિનિયર
- શૈક્ષણિક લાયકાત – બી.ટેક, એમ.ટેક, (ડેરી ટેક્નોલોજી) (ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજી)
- અનુભવ – ડેરી ઇન્ડસ્ટ્રીમાં 1થી 5 વર્ષ અનુભવ
જુનિયર એક્ઝુક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝુક્યુટિવ, એક્ઝુક્યુટિવ, સિનિયર એક્ઝુક્યુટિવ
- શૈક્ષણિક લાયકાત – બી.ટેક, એમ.ટેક, (ડેરી ટેક્નોલોજી) (ડેરી એન્ડ ફૂડ ટેક્નોલોજી)
- અનુભવ – ડેરી ઇન્ડસ્ટ્રીમાં 6થી 10 વર્ષનો અનુભવ
સિનિયર ઓફિસર, જુનિયર એક્ઝુક્યુટિવ, આસિસ્ટન્ટ એક્ઝુક્યુટિવ, એક્ઝુક્યુટિવ, સિનિયર એક્ઝુક્યુટિવ
- શૈક્ષણિક લાયકાત – બી.ઈ., બી.ટેક, એમ.ઈ, એમ. ટેક (મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ,ઇસ્ટ્રૂમેન્સ્ટેશન એન્ડ કંટ્રોલ, ડેરી એન્જીનિયરિંગમાં એમ.ટેક 60 ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઇએ.,
- અનુભવ – 5 વર્ષનો અનુભવ
જુનિયર એક્ઝુક્યુટિવ, સિનિયર ઓફિસર, ઓફિસર, જુનિયર ઓફિસર (ફાઇનાન્સ એન્ડ ઓડિટ)
- શૈક્ષણિક લાયકાત – સીએ
- અનુભવ – 2થી 5 વર્ષનો અનુભવ
મેનેજર (ફાઇનાન્સ- કાસ્ટિંગ)
- શૈક્ષણિક લાયકાત – સીએ
- અનુભવ – કોસ્ટ એકાઉન્ટન્ટનો 7થી 10 વર્ષનો અનુભવ
હેડ એગ્રોનોમી
- શૈક્ષણિક લાયકાત – એમએસસી એગ્રીકલ્ચર
- અનુભવ – એગ્રોનોમીમાં ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ
ઓફિસર- સિનિયર ઓફિસર
- શૈક્ષણિક લાયકાત – બીએસસી, એમએસસી એગ્રિકલ્ચર
- અનુભવ – એગ્રોનોમી 5થી 10 વર્ષનો અનુભવ
Banas Dairy Recruitment 2023 : બનાસ ડેરી ભરતી માટે ક્યાં અરજી કરવી
બનાસ ડેરીની વિવિધ પોસ્ટની ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પોતાનો બાયો ડેટા recruitment@banasdairy.coop ઉપર ઇમેઇલ કરવાનો રહેશે.
Leave a Comment