AAI Recruitment 2023: એરપોર્ટ વિભાગમાં આવી બમ્પર સરકારી ભરતીઓ , 1,40,000 સુધી મળશે પગાર. શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે એરપોર્ટ વિભાગમાં 340+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
Table of Contents
AAI Recruitment 2023 | એરપોર્ટ વિભાગમાં આવી બમ્પર સરકારી ભરતીઓ
સંસ્થાનું નામ | એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | ભારત |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
નોટિફિકેશનની તારીખ | 22 જુલાઈ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 05 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 04 સપ્ટેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.aai.aero/ |
AAI Recruitment 2023 | જાણો મહત્વની તારીખ અને માહીતીઓ…
મહત્વની તારીખ:
આ ભરતીની નોટિફિકેશન ભારતીય એરપોર્ટ વિભાગ દ્વારા ઘ્વારા 22 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 ઓગસ્ટ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 સપ્ટેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જુનિયર આસિસ્ટન્ટ, સિનિયર આસિસ્ટન્ટ તથા જુનિયર એક્ષેકયુટીવ (વિવિધ શાખાઓમાં) ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં જુનિયર આસિસ્ટન્ટની 09, સિનિયર આસિસ્ટન્ટની 09 તથા જુનિયર એક્ષેકયુટીવ (વિવિધ શાખાઓમાં)ની 324 આમ કુલ 342 જગ્યાઓ ખાલી છે.
લાયકાત:
મિત્રો, AAIની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની લિંકની મદદથી જોઈ શકો છો.
AAI Recruitment 2023 | પગારધોરણ
ભારતીય એરપોર્ટ વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
જુનિયર આસિસ્ટન્ટ | રૂપિયા 31,000 થી 92,000 |
સિનિયર આસિસ્ટન્ટ | રૂપિયા 36,000 થી 1,10,000 |
જુનિયર એક્ષેકયુટીવ (વિવિધ શાખાઓમાં) | રૂપિયા 40,000 થી 1,40,000 સુધી |
પસંદગી પ્રક્રિયા:
AAIની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષા સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા (ઓનલાઇન)
- પુરાવાઓની ચકાસણી
અરજી કરવા માટે જરૂરી લિંક:
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ વિઝિટ કરવા માટે | અહીં ક્લિક કરો |
સરકારી માહિતીના હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Leave a Comment