Trending ApplyOnline Updates

સરકારી ભરતી : MUCB Bank Bharti 2023 | મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કમાં ક્લાર્કની પોસ્ટ માટે આવી ભરતી…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

MUCB Bank Bharti 2023 : મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક ભરતી 2023, મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક દ્વારા ક્લાર્કની પોસ્ટ 2023 માટે Notification 2023 જાહેર કર્યું છે. મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક માં કલાર્ક ની ભરતી બહાર પાડવામાં આવી છે.યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર MUCB bank ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આજે તમને આ આર્ટિકલની મદદ થી MUCB bank ભરતીની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતોની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

MUCB Bank Bharti 2023ની હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામમહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક
પોસ્ટનું નામક્લાર્ક
કુલ જગ્યાઓ50
પોસ્ટ પ્રકારબેન્ક નોકરી
સત્તાવાર વેબસાઈટhttps://www.mucbank.com
છેલ્લી તારીખ21/07/2023
અરજી મોડઓનલાઇન ફોર્મ ભરી પછી ઓફલાઈન અરજી કરવી

MUCB Bank ભરતી 2023

પોસ્ટ નામક્લાર્ક (કલેરીકલ ટ્રેઇની)

MUCB Bank Bharti 2023 શૈક્ષણિક લાયકાત :

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક દ્વારા ક્લાર્ક (ક્લેરિકલ ટ્રેઈની) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. MCom., MSc. ( Science ), MCA, MBA (ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ બન્ને પૈકી એકમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી ) 2 ) MSc.( Science), MCA , MBA ના ડાયરેકટ કોષમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી, છેલ્લા સેમેસ્ટર ની પરીક્ષા આપેલ હશે અને રિઝલ્ટ આવવાનું બાકી હશે તેવા ઉમદેવારો પણ અરજી કરી શકે છે. વધુ માહિતી માટે બેંક ની ઓફિસિયલ વેબસાઈટ માં ચેક કરવું. જેની લીંક નીચે આપેલી છે.

MUCB Bank Bharti 2023 । કોણ કોણ અરજી કરી શકે?

ઉમર : તા.૦૧-૦૭-૨૦૨૩ ના રોજ ૨૧ વર્ષ થી વધુ અને વધુમાં વધુ ૩૫ વર્ષ સુધી.

પગાર કેટલો હોય?

પ્રથમ વર્ષ માસિક ફીકસ પગાર ૧૯000/= અને બીજા વર્ષ ૨0000/= રહેશે અને ત્યારબાદ કલેરીકલ સ્કેલ મુજબ.જેમાં લઘુતમ કુલ પગા૨ : ૨૭૮00/= રહેશે.

અગત્યની નોંધ ?

  • લેખિત પરીક્ષા IBPS મુબઇ દવારા ઓનલાઇન પરીક્ષા લેવાશે. ત્યારબાદ કર્વાલીફાઇડ ઉમેદવારોના મૌખિક ઇન્ટરવ્યુ થી સિલેકશન કરવામાં આવશે.

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકમાં ભરતી 2023  કેવી રીતે અરજી કરવી 

રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે 

  • સૌ પ્રથમ  બેંક ની વેબસાઇટ પર https://www.mucbank.com/mucb/career પેજ માં જાઓ.
  • હવે આ વેબસાઈટ માં આપેલ “Recruitment Jun-2023” ના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • હવે તમે ક્લાર્ક (કલેરીકલ ટ્રેઇની) પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું હશે અને ઓનલાઇન ફોર્મની PDF ડાઉનલોડ કરી લો

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ21 જુલાઈ 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

MUCB Bank Bharti 2023  મહત્વપૂર્ણ લિંક :

ભરતી પોર્ટલhttps://www.mucbank.com/
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્કમાં ભરતી છેલ્લી તારીખ 21 જુલાઈ 2023 છે

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક ની સત્તાવાર વેબસાઇટ https://www.mucbank.com/mucb/career છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp