SMC MPHW Bharti 2023 : સુરત મહાનરપાલિકા દ્વારા MPHW માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. અને આ ભરતી માં કોઈ પણ જાતની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહી. SMC MPHW Bharti 2023 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 29/06/2023 છે.
Table of Contents
SMC MPHW Bharti 2023
મંડળનું નામ નામ | સુરત મહાનગરપાલિકા કૉર્પોરેશન |
આર્ટિકલનું નામ | SMC MPHW Bharti 2023 |
આર્ટીકલની કેટેગરી | Latest Jobs |
પોસ્ટનું નામ | મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર |
નોકરીનું સ્થળ | સુરત |
જાહેરાત બહાર પાડ્યાની તારીખ | 18 06/2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 19/06/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 29/06/2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.suratmunicipal.gov.in/ |
SMC MPHW Bharti 2023 પગારધોરણ
SMC MPHW Bharti 2023 : SMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 13,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. દર કોન્ટ્રાકટ રીન્યુ ના સમયે આ પગારમાં 5% નો વધારો કરવામાં આવશે.
સુરત મહાનગર પાલિકા ભરતી 2023 લાયકાત
સુરત મહાનગર પાલિકા ભરતી 2023: આ ભરતીમાં અરજી કરવા માટે તમારે SI અથવા MPHW કોર્સ કરેલો હોવો જોઈએ તથા ટ્રેનિંગ પૂર્ણ કરેલી હોવું જોઈએ તેમજ કોમ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ.
SMC Bharti 2023 અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો. અને તમામ માહિતી ચેક કરો.
- આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
- આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
- અભ્યાસની માર્કશીટ
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- ડિગ્રી
- ફોટો
- સહી
સત્તાવાર જાહેરાત
મહત્વપૂર્ણ લિંક્સ
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
WhatsApp ગ્રુપમાં જોડાવ | અહી ક્લિક કરો |
Leave a Comment