Updates

બિપોરજોય વાવાઝોડાને લઇને તમારું મોબાઈલ નેટવર્ક કામ ન કરે તો , આ રીતે કોઈ પણ કંપનીનું નેટવર્ક વાપરી શકશો

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

ચક્રવાત “બિપરજોય” અસરગ્રસ્ત વિસ્તારો!; જો તમારી સબસ્ક્રાઈબ કરેલી ટેલિકોમ સેવાઓ કામ ના કરે તો તમે હવે કોઈપણ ટેલિકોમ ઓપરેટરની નેટવર્ક ઉપયોગ કરી શકો છો. મોબાઇલ સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને માન્યુઅલી પસંદ કરો. વાગ્યા થી 17.06.23, રાત્રે 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ

વાવાઝોડા દરમિયાન મોબાઈલમાં નેટવર્ક ન આવે તો શું કરશો?

બિપોરજોય વાવાઝોડા સંદર્ભે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત છે, નાગરિકોને મદદ માટે કંટ્રોલરૂમના નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. સાથે જ Gujarat LSA, Department of Telecommunications એટલે કે લાયસન્સ સર્વિસ એરિયા-ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ટ્વિટ કરીને નાગરિકોને વધુ એક મહત્વની સુવિધાની માહિતી પુરી પાડવામાં આવી છે જેને તમે મુસીબતના સમયે ઉપયોગ કરી શકો છો.

આ રીતે કોઈ પણ કંપનીનું નેટવર્ક વાપરી શકશો

Gujarat LSA, Department of Telecommunications દ્વારા ટ્વિટ કરીને જણાવાયું છે કે, મુસીબતના સમયે જો તમારા મોબાઈલમાં નેટવર્ક કામ નથી કરતું, તો તમે તમારા મોબાઈલના સેટિંગ્સમાં જઈ મેન્યુઅલી નેટવર્કની પસંદગી કરી શકશો જેની પ્રોસેસ, મોબાઇલ સેટિંગ્સમાં જઈ સિમકાર્ડ સિલેક્ટ કરી ત્યાર બાદ મોબાઈલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરી શકશો. આ સુવિધા 17 તારીખ રાતના 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ હશે.

માત્ર 7 જિલ્લાઓમાં આ સુવિધા મળશે

આ સુવિધા 17.06.23 ના રાત્રે 11:59 વાગ્યા સુધી જ ઉપલબ્ધ રહેશે. આ સુવિધા માત્ર 7 જિલ્લાઓ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી માટે કામ કરશે.

રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.

  1. અમદાવાદ – 079-27560511
  2. અમરેલી – 02792-230735
  3. આણંદ – 02692-243222
  4. અરવલ્લી – 02774-250221
  5. બનાસકાંઠા – 02742-250627
  6. ભરૂચ – 02642-242300
  7. ભાવનગર – 0278-2521554/55
  8. બોટાદ – 02849-271340/41
  9. છોટાઉદેપુર – 02669-233012/21
  10. દાહોદ – 02673-239123
  11. ડાંગ – 02631-220347
  12. દેવભૂમિ દ્વારકા – 02833-232183, 232125, 232084
  13. ગાંધીનગર – 079-23256639
  14. ગીર સોમનાથ – 02876-240063
  15. જામનગર – 0288-2553404
  16. જૂનાગઢ – 0285-2633446/2633448
  17. ખેડા – 0268-2553356
  18. કચ્છ – 02832-250923
  19. મહીસાગર – 02674-252300
  20. મહેસાણા – 02762-222220/222299
  21. મોરબી – 02822-243300
  22. નર્મદા – 02640-224001
  23. નવસારી – 02637-259401
  24. પંચમહાલ – 02672-242536
  25. પાટણ – 02766-224830
  26. પોરબંદર – 0286-2220800/801
  27. રાજકોટ – 0281-2471573
  28. સાબરકાંઠા – 02772-249039
  29. સુરેન્દ્રનગર – 02752-283400
  30. સુરત – 0261-2663200
  31. તાપી – 02626-224460
  32. વડોદરા – 0265-2427592
  33. વલસાડ – 02632-243238
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp