Updates SarkariYojna Trending

Gujarat Kisan Parivahan Yojana 2023 : ગુજરાતના ખેડૂતોને કિસાન પરિવહન યોજના 2023, રૂપિયા ૭૫ હજાર સુધીની સહાય…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Gujarat Kisan Parivahan Yojana 2023 : ગુજરાતના ખેડૂતોને કિસાન પરિવહન યોજના 2023 , રાજ્યના ખેડુતોને કિસાન પરિવહન ખરીદીની પર સહાયની યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી રાજ્ય સરકારશ્રીએ સને ૨૦૨૩-૨૪ માટે આઇ ખેડુત પોર્ટલ તારીખ 05/06/2023 ના રોજ સવારે 10:30 કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન પાવર ટીલર ખરીદીની ખરીદી પર સહાયની અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. કિસાન પરિવહન યોજનાનો લાભ લેવા માટેતા. 05/06/2023 થી તા. 04/07/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે. 

Gujarat Kisan Parivahan Yojana 2023

યોજનાનું નામખેડૂતોને કિસાન પરિવહન યોજના 2023
Gujarat Kisan Parivahan Yojana 2023
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામકૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજી કરવાનો પ્રકારઓનલાઇન
સત્તાવાર પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in/
 છેલ્લી તારીખ04/07/2023

04 જુલાઈ 2023 સુધી ઓનલાઇન અરજીઓ કરી શકશે.

Gujarat Kisan Parivahan Yojana 2023

વધુમાં રાજ્યના ખેડૂતોને પાવર ટીલર ખરીદી ઉપર સહાય યોજનાઓનો લાભ મેળવવા માટે તારીખ 05 જૂન 2023 થી 04 જુલાઈ 2023 સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી શકશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ લઇ જરૂરી સાધનિક કાગળો સહ જિલ્લાના નાયબ/ મદદનીશ બાગાયત નિયામકની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવા ખેડૂતોને ખેતી નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

ખેડૂતોને કિસાન પરિવહન યોજનામાં મળવાપાત્ર લાભ

Gujarat Kisan Parivahan Yojana 2023

  • નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને : કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે
  •  સામાન્ય/ અન્ય ખેડૂતોને : કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે

ખેડૂતોને કિસાન પરિવહન ખરીદી સહાય યોજના 2023 | Gujarat Kisan Parivahan Yojana 2023

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે.

ખેડૂતોને કિસાન પરિવહન યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.

  1. ખેડૂત ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
  2. લાભાર્થી ખેડૂત હોવો જોઈએ..
  3. ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી રહેશે.

ખેડૂતોને કિસાન પરિવહન યોજનાની ઓનલાઈન કરવાની પ્રક્રિયા – How to Apply for Gujarat Kisan Parivahan Yojana Online Registration Process 2023

 ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે

  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “ખેતીવાડી / પશુપાલન / બાગાયતી / મત્સ્ય પાલન ની યોજનાઓ માટે અરજી કરવા જીલ્લો પસંદ કરો *” પર ક્લિક કરવું.
  • ક્લિક કર્યા પછી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે.
  • હવે તમને તમામ યોજનાઓનું લિસ્ટ સ્ક્રિન પર જોવા મળશે
  • તમે જે યોજનામાં અરજી કરવા ઇચ્છતા હોવ એના પર ક્લિક કરવાનું રહેશે
  • જેમાં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
  • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખLast Date for Online Application Gujarat Kisan Parivahan Yojana 2023

અરજદારે 05/06/2023 થી તા. 04/07/2023 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે.

મહત્વપૂર્ણ કડીઓ | Gujarat Kisan Parivahan Yojana 2023 :

યોજનાની સંપૂર્ણ માહિતીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
હોમ પેજ જોવા માટે અહિયાં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો | Gujarat Kisan Parivahan Yojana 2023

ખેડૂતોને કિસાન પરિવહન યોજનાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

ખેડૂતોને કિસાન પરિવહન સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ છે.

ખેડૂતોને કિસાન પરિવહન યોજનાની અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

Gujarat Kisan Parivahan Yojana 2023 ખેડૂતોને કિસાન પરિવહન યોજનાની અરજી કરવાની છેલ્લી તારીખ 04 જુલાઈ 2023 છે.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp