Updates

Indian Post GDS 4th Merit List 2023 : ગુજરાત પોસ્ટ GDS ભરતી ઉમેદવારોનુ ચોથું લીસ્ટ જાહેર, અહીંથી ચેક કરો તમારું નામ

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

Indian Post GDS 4th Merit List 2023 : ગુજરાત પોસ્ટ GDS ભરતી ઉમેદવારોનુ ચોથું લીસ્ટ જાહેર : ગુજરાત ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2023 : GDS રિઝલ્ટની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મોટું અપડેટ છે. ઈન્ડિયા પોસ્ટ ગ્રામીણ ડાક સેવક (GDS) પોસ્ટ્સની ભરતી માટે ચોથું મેરિટ લિસ્ટ જાહેર. જો તમે પણ આ ભરતી માટે અરજી કરી છે, Indian Post GDS Result 2023, તો તમે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ પર તમારા રિઝલ્ટ જોઈ શકશો. આ ઉપરાંત રિઝલ્ટ ની સીધી લિંક પણ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગુજરાત પોસ્ટ GDS ભરતી ઉમેદવારોનુ ચોથું લીસ્ટ જાહેર


Indian GDS Result PDF ફોર્મેટમાં જાહેર. ભારતીય પોસ્ટ GDS 2023 રિઝલ્ટ PDFમાં પસંદગીના ઉમેદવારોની વિગતો શામેલ છે. ગુજરાત પોસ્ટ GDS રિઝલ્ટ માર્ચ મહિનામાં અપેક્ષિત છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ પર નજર રાખે. (Gujarat Post GDS Result 2023)

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

ગુજરાત ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ 2023

મેરિટ સૂચિ 4 દશાંશની ચોકસાઈની ટકાવારી પર એકત્ર કરાયેલ માન્ય બોર્ડના 10મા ધોરણની માધ્યમિક શાળા પરીક્ષામાં મેળવેલા ગુણ/ગ્રેડ/પોઈન્ટનું ગુણમાં રૂપાંતરણના આધારે તૈયાર કરવામાં આવશે. સંબંધિત બોર્ડના માન્ય ધોરણો મુજબ તમામ વિષયો પાસ કરવા ફરજિયાત છે.

ગુજરાત ગ્રામીણ ડાક સેવક રીઝલ્ટ કઈ રીતે ડાઉનલોડ કરશો?

Indian Post GDS 4th Merit List 2023 : ગ્રામીણ ડાક સેવક રિઝલ્ટ 2023 ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
ગુજરાત પોસ્ટનું રિઝલ્ટફક્ત તે ઉમેદવારો માટે જ ઓનલાઈન જાહેર કરવામાં આવશે જેઓ જગ્યાઓના પ્રમાણમા મેરીટમા સ્થાન મેળવશે. ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટ 2023 રિઝલ્ટ તપાસવા માટે સ્ટેપવાઈઝ પ્રક્રિયા નીચે મુજબ છે.

  • સ્ટેપ 1: સૌ પ્રથમ ઇંડીયા પોસ્ટની ઓફીસીયલ વેબસાઇટ – indiapostgdsonline.gov.in પર જવાનુ રહેશે.
  • સ્ટેપ 2: ત્યારબાદ જે રાજયોના રીજલ્ટ ડીકલેર થયા હશે તે બતાવશે. તેમાથી ગુજરાત રાજય શોધી તેના પર કલીક કરો.
  • સ્ટેપ 3: તેમા ‘supplementary list ||| ‘ ટેબની મુલાકાત લો પછી તમે જે પ્રદેશ માટે અરજી કરી છે તેના પર ક્લિક કરો
  • સ્ટેપ 4: ઇન્ડિયા પોસ્ટ GDS રિઝલ્ટ PDF 2023 ડાઉનલોડ કરો
  • સ્ટેપ 5: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો ના લીસ્ટમા તમારુ નામ શોધો.

મહત્વપૂર્ણ લિંક: 

સત્તાવાર વેબસાઈટhttps://indiapostgdsonline.gov.in
ચોથું લીસ્ટઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત પોસ્ટ GDS ભરતી ઉમેદવારોનુ ચોથું લીસ્ટ કઈ તારીખે જાહેર કરવામાં આવ્યુ ?

ગુજરાત પોસ્ટ GDS ભરતી ઉમેદવારોનુ ચોથું લીસ્ટ 06 જૂન 2023 જાહેર કરવામાં આવ્યુ.

ગુજરાત પોસ્ટ GDS ભરતી ઉમેદવારોનુ ચોથું લીસ્ટની સત્તાવાર વેબસાઇટ શું છે ?

ગુજરાત પોસ્ટ GDS ભરતી ઉમેદવારોનુ ચોથું લીસ્ટની સત્તાવાર વેબસાઇટ https://indiapostgdsonline.gov.in છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Leave a Comment

Home
Latest Update
Yojana
Join Whatsapp