Ambalal Patel ni Agahi : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી : હમણાં ચાલુ મહિનો એટલે કે મે મહિનાની ગરમી જોઈ દરેક મિત્રો હવે વરસાદની રાહ જોઈને બેઠા હશે, આજે આપણે વરસાદ વિશે મોટા સમાચાર લઈને આવ્યા છીએ કે જૂન મહિનામાં ચોમાસાની શરૂઆત કઈ તારીખથી થશે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી વિષે પણ જાણીશું. Ambalal Patel ni Agahi અને ગુજરાતની તમામ માહિતીની અપડેટ માટે અમારી વેબસાઈટ સાથે બન્યા રહો.
Table of Contents
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં હવામાન માહિતીના નિષ્ણાંત અંબાલાલ પટેલ ને માનવામાં આવે છે તેમના દ્વારા જાહેર કરવામાં આગાહીઓ મોટાભાગે સાચી પડતી હોય છે અને ગુજરાતના મોટે ભાગના લોકો પણ અંબાલાલ પટેલ ની વરસાદી આગાહી ની રાહ જોઈને બેઠા હોય છે.
- ગુજરાતમાં આ વર્ષે સોમાસુ સિઝન થીક-થાક રહેશે એવી સંભાવના છે, આ વર્ષ કુલ પર્યાપ્ત વરસાદ ૯૨ ટ્કાથી ઓછો રહી શકે છે એવી સંભાવના છે,
- ગુજરાતના અરબ સાગરના અંદમાન નિક્બરમાં આવતી કાલથી સોમાસુ આગળ વધી શકે છે.
- ૮ થી ૧૦ જુન સુધીમાં દરિયામા તોફાન આવી શકવાની સંભાવના છે.
અંબાલાલ પટેલ ની વરસાદી આગાહી માં જાણાવેલ છે કે અંદમાન નિકોબારથી આવતી કાલથી ચોમાસુ આગળ વધી શકે છે અને જુન મહિનાની શરુઆતમાં થશે અને આ વર્ષના ચોમાસાની સીઝન કેરાળથી થશે.
આ પણ વાંચો
ગુજરાતમાં ચોમાસુ ક્યારથી શરૂ થશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આ વર્ષ ચોમાસુ 22 મી જૂન આસપાસ ગુજરાતમાં સંપૂર્ણ પણે ચોમાસુ ચાલુ થશે એવી સંભાવના છે,અત્યારની હાલની માહિતી પ્રમાણે વાત કરીયે તો ગુજરાતમાં તારીખ 28 મે થી લઈને 30 મે સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે, ત્યારબાદ 08 જુન અને 09 જુન આસપાસ દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના હવામાન નિષ્ણાત અંબાલાલે વ્યક્ત કરી છે. આ વર્ષે ચોમાસુ સમયસર થઈ જશે અને આપણે જોયુ કે આ વરસે ગરમીના સમયમાં પણ વચ્ચે કોઈક દિવસ વરસાદી વાતાવરણ જોવા મળ્યુ હતુ તો ચોમાસી ઋતુમાં પણ મધ્ય ભાગમાં થોડી ગડબડ થઈ શકે છે.
Ambalal Patel ni Agahi
આ વર્ષે જે પણ ખેડુત મિત્રો પોતાની વાવણી ની રાહ જોઈને બેઠા છે તેમને જણાવી દઈએ કે વર્ષ 2023 નુ ચોમાસુ 22 જુન ની આસપાસ પ્રારંભ થઈ શકે છે જેથી તમે પણ તમારી વાવણીની તૈયારીઓ જુન મહિનાથી ચાલુ કરી શકો છો.