Updates ApplyOnline Trending

સરકારી ભરતી: 12 Pass Bharti । ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ભરતી 2023, વાંચો સંપૂર્ણ માહિતી

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

12 Pass Bharti : ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ભરતી 2023 : ભારત સરકાર દ્વારા બાળ સુરક્ષા યોજના અન્વયે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા રચવામાં આવેલ ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી,તેમજ સ્ટેટ એડોપ્શન રીસોર્સ એજન્સી ગાંધીનગરમાટે મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યાઓ માટે ૧૧ માસના કરાર માંધારિત હંગામી ધોરણે પોસ્ટ કોડ દના ઉમેદવારોએ તા.૧૫/૦૪/૨૦૨૪, પોસ્ટ કોડ ૨ ના ઉમેદવારોએ તા.૧૮/૦૪/૨૦૨૩, પોસ્ટ કોડ ૩ ના ઉમેદવારોએ તા.૧૯/૦૬/૨૦૨૩, પોસ્ટ કોડ ૪,૫ ના ઉમેદવારોએ તા ૨૦/૦૪/૨૦૨૩ તેમજ પોસ્ટ કોડ ના ઉમેદવારોએ તાર૧/૦૪/૨૦૨૩ના રોજ પોતાના શૈક્ષણિક લાયકાત, અનુભવના અસલ પ્રમાણપત્રો, ૦૨ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ તથા સ્વપ્રમાણીત નકલો સાથે ૬૦૦ થી ૧૧:૦૦ કલાકે ઉપર દર્શાવેલ સરનામે સ્વખર્ચે હાજર રહેવુ.

ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ
પોસ્ટનું નામવિવિ
નોકરીનું સ્થળગાંધીનગર
ઇન્ટરવ્યૂ તારીખઅલગ અલગ
ઓફિશ્યિલ વેબસાઈટhttps://gscps.gujarat.gov.in/
ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ભરતી 2023
ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ભરતી 2023

આ પણ વાંચો

Job Update : ગુજરાત ભરતી 2023  @Sarkarimahiti.net પર
પ્રધાનમંત્રી શિષ્યવૃત્તિ યોજના | PMMS | મેળવો 3000 સુધી શિષ્યવૃત્તિ

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પ્રોગ્રામ ઓફિસર, એકાઉન્ટ ઓફિસર, એકાઉન્ટન્ટ, એકાઉન્ટ આસિસ્ટન્ટ તથા આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ભરતી 2023 લાયકાત

મિત્રો, તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત 12 પાસથી લઇ અનુસ્નાતક સુધી અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઇન્ટરવ્યૂની તારીખ

મિત્રો, જો તમે નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે આપેલી તારીખે ઇન્ટરવ્યૂમાં જરૂરી પુરાવાઓ સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામઇન્ટરવ્યૂની તારીખ
પ્રોગ્રામ ઓફિસર17 તથા 18 એપ્રિલ 2023
એકાઉન્ટ ઓફિસર19 એપ્રિલ 2023
એકાઉન્ટન્ટ20 એપ્રિલ 2023
એકાઉન્ટ આસિસ્ટન્ટ20 એપ્રિલ 2023
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર21 એપ્રિલ 2023

ઇન્ટરવ્યૂનું સ્થળ

આ ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી, ગાંધીનગર છે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • 2 ફોટો
  • સહી
  • તથા અન્ય

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ જાહેરાતઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ભરતી 2023 ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ભરતી સત્તાવાર વેબસાઈટ https://gscps.gujarat.gov.in/ છે

ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ભરતી 2023 ઇન્ટરવ્યૂ તારીખ કઈ છે ?

ગુજરાત રાજ્ય બાળ સુરક્ષા વિભાગ ભરતી ઇન્ટરવ્યૂ તારીખ અલગ અલગ છે.

લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી સરકારીમાહિતી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ સરકારીમાહિતી) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp