સુરત સિવિલ હોસ્પિટલ ભરતી 2023, નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે નીચે જણાવેલ જગ્યા DEIC (NHM) પ્રોગ્રામ અંતર્ગત ૧૧ માસના તદ્ન કરાર આધારિત ફક્ત ટેક્નિકલ સ્ટાફ માટે ભરવાની હોઇ, જે માટેના વોક ઈન ઈન્ટરવ્યૂ બુધવાર તા. ૧૧-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તબીબી અધિક્ષકની કચેરી, રેડીયોલોજી વિભાગની ઉપર નવી સિવિલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત ખાતે રાખવામાં આવેલ છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
Table of Contents
સુરત સિવિલ હોસ્પિટલ ભરતી 2023
સંસ્થાનું નામ | નવી સિવિલ હોસ્પિટલ, સુરત |
પોસ્ટનું નામ | ટેક્નિકલ સ્ટાફ |
પસંદગી મોડ | ઇન્ટરવ્યૂ |
ઇન્ટરવ્યૂ તારીખ | 13/01/2023 |
આ પણ વાંચો
15 દિવસમાં મેળવો રોજગાર : મહાત્મા ગાંધી રાષ્ટ્રીય...
પ્રધાનમંત્રી મુદ્રા યોજના | Pradhan Mantri Mudra...
પોસ્ટનું નામ
- સાયકોલોજીસ્ટ
- ઓડીયોલોજીસ્ટ કમજ સ્પીચ થેરાપિસ્ટ
- ડેન્ટલ ટેકનીશ્યન
શૈક્ષણિક લાયકાત
- સાયકોલોજીસ્ટ : માસ્ટર ડીગ્રી ઈન ચાઈલ્ડ સાયકોલોજી (ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી)
- ઓડીયોલોજીસ્ટ કમજ સ્પીચ થેરાપિસ્ટ : બેચલર ડિગ્રી ઈન પીચ & લેન્ગવેજ પેથોલોજી (ભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી)
- ડેન્ટલ ટેકનીશ્યન : ૧ કે ૨ વર્ષનો ડેન્ટલ ટેકનીશ્યનનો કોર્ષ માન્યતા પ્રાપ્ત સંસ્થાચી
પગાર :
- સાયકોલોજીસ્ટ : રૂપિયા ૧૧, ૦૦૦/-
- ઓડીયોલોજીસ્ટ કમજ સ્પીચ થેરાપિસ્ટ : ૧૫૦૦૦/-
- ડેન્ટલ ટેકનીશ્યન : ૧૨,૦૦૦/-
SMC ભરતી 2022
ઈચ્છુક ઉમેદવારે પોતાની અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, અસલ પ્રમાણપત્રો અને તમામની પ્રમાણિત નકલો લઈને સ્વખર્ચે આવવાનું રહેશે.
સુરત મહાનગરપાલિકા 2022 કેવી રીતે અરજી કરવી?:
- ઈચ્છુક ઉમેદવારે પોતાની અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો, અસલ પ્રમાણપત્રો અને તમામની પ્રમાણિત નકલો લઈને સ્વખર્ચે આવવાનું રહેશે.
- નોંધ : રિપોટીંગ ટાઈમ સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ નો રહેશે. ત્યારબાદ આવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં.
- વોક ઈન ઈન્ટરવ્યૂ બુધવાર તા. ૧૧-૦૧-૨૦૨૩ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તબીબી અધિક્ષકની કચેરી, રેડીયોલોજી વિભાગની ઉપર નવી સિવિલ હોસ્પિટલ, મજુરાગેટ, સુરત
મહત્વપૂર્ણ તારીખો:
ઇન્ટરવ્યૂ તારીખ | 11/01/2023 |
આ પણ વાંચો
મહિલાઓ માટે નવી સ્વર્ણિમા યોજના, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.
PMJAY આયુષ્માન ભારત યોજના : ૫ લાખ સુધીની મફત સારવાર
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
SMC ભરતી 2022 ઇન્ટરવ્યૂ તારીખ કઈ છે?
ઇન્ટરવ્યૂ તારીખ 11/01/2023 છે.
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- Manav Kalyan Yojana VOnline Form 2022 @ e-kutir.gujarat.gov.in
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી
- MYSY Scholarship 2022 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ, પાત્રતા, દસ્તાવેજ.
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. SarkariMahiti@gmail.com
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે