સુરત મહાનગરપાલિકા ભરતી 2022 : સુરત શહેર વિસ્તારમાં એન.એચ.એમ. / આર.સી.એચ 2 પ્રોગ્રામ તથા આર.બી.એસ.કે પ્રોગ્રામ અંતર્ગત અર્બન હેલ્થ સોસાયટી (આરસીએચ) દ્વારા તા. 30-12-2022 તથા 31-12-2022ના રોજ મેડીકલ ઓફિસર અને સ્ટાફ નર્સની જગ્યાઓ માટે 11 માસ માટે અથવા ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ હેઠળ મંજુર થયેલ કાયમી જગ્યાઓની ભરતી થાય ત્યાં સુધી, બે માંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે કરારીય ધોરણ વાળી ખાલી પડેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.
Table of Contents
સુરત મહાનગરપાલિકા ભરતી 2022
સંસ્થાનું નામ | સુરત મહાનગરપાલિકા (SMC) |
પોસ્ટનું નામ | મેડીકલ ઓફિસર અને સ્ટાફ નર્સ |
કુલ જગ્યા | 15 |
પસંદગી મોડ | ઇન્ટરવ્યૂ |
ઇન્ટરવ્યૂ તારીખ | 30/12/2022 & 31/12/2022 |
આ પણ વાંચો
ગેસ કનેક્શન લીધું છે તો તમને ગેસ કનેક્શન સાથે 50 લાખ..
જનનિ શિશુ સુરક્ષા કાર્યક્રમ । Janani Shishu Suraksha...
પોસ્ટનું નામ
- મેડીકલ ઓફિસર
- સ્ટાફ નર્સ
શૈક્ષણિક લાયકાત
- મેડીકલ ઓફિસર : એમ.બી.બી.એસ. (મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા માન્ય યુનિવર્સીટીમાંથી પાસ કરેલ) અને ગુજરાત મેડીકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
- સ્ટાફ નર્સ : બી.એસ.સી. નર્સિંગ (ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી પાસ કરેલ) તથા ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
બેઝીક કોમ્પ્યુટરનો કોર્સ કરેલ હોવો જોઈએ.
અથવા જી.એન.એમ. (ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામથી પાસ કરેલ) તથા ગુજરાત નર્સિગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ.
બેઝીક કોમ્પ્યુટરનો કોર્સ કરેલ હોવો જોઈએ.
પગાર :
- મેડીકલ ઓફિસર : 60000/-
- સ્ટાફ નર્સ : 13000/-
SMC ભરતી 2022
જેમાં ઉપર મુજબની યોગ્ય લાયકાત ધરાવનાર ઉમેદવારોએ પાસપોર્ટ સાઈઝના ૨(બે) ફોટા શૈક્ષણિક લાયકાત, જાતિ તથા ઉમર અંગેના માન્ય સંસ્થાના સર્ટીફીકેટ( જન્મનો દાખલો / લીવીંગ સર્ટીફીકેટ) તથા અનુભવના પ્રમાણપત્રની પ્રમાણિત નકલના સેટ ઉપર જણાવેલ સ્થળે, સમયે અને તારીખે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે
આ પણ વાંચો
ડિજિટલ રૂપિયો | ઇ-રૂપિયો શું છે? | આ કેવી રીતે કામ...
અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની...
સુરત મહાનગરપાલિકા 2022 કેવી રીતે અરજી કરવી?:
- રસ ધરાવતા ઉમેદવારો જાહેરાતમાં દર્શાવેલ સરનામે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે
- વેસુ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર, સુમન સેલની બાજુમાં, ફાયર સ્ટેશનની સામે, વેસુ સુરત
- રજીસ્ટ્રેશનનો સમય સવારે 09:00 કલાકથી 10:00 કલાકનો રહેશે જેની નોંધ લેવી.
મહત્વપૂર્ણ નોંધ : કોઈ પણ ભરતી કે જાહેરાત માટે અરજી કર્યા પહેલા હમેશા સતાવાર વેબસાઈટ અને જાહેરાત તપાસો , કોઈ પણ ભરતી કે જાહેરાત માટે sarkarimahiti.net કોઈ પણ જવાબદારી લેતું નથી
મહત્વપૂર્ણ તારીખો:
મેડીકલ ઓફિસર ઇન્ટરવ્યૂ તારીખ | 30/12/2022 |
સ્ટાફ નર્સ ઇન્ટરવ્યૂ તારીખ | 31/12/2022 |
મહત્વપૂર્ણ લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- Manav Kalyan Yojana VOnline Form 2022 @ e-kutir.gujarat.gov.in
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી
- MYSY Scholarship 2022 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ, પાત્રતા, દસ્તાવેજ
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
સુરત મહાનગરપાલિકા ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ શું છે?
સુરત મહાનગરપાલિકા ભરતીની ઇન્ટરવ્યૂ તારીખ ઈન્ટરવ્યુ તારીખ : 30-12-2022 (શુક્રવાર) અને 31-12-2022 (શનિવાર) છે
સુરત મહાનગરપાલિકા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે ઇન્ટરવ્યું સ્થળે ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે