સાત ફેરા સમૂહ લગ્ન યોજના : સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને આ યોજના આપવામાં આવે છે. અને આ યોજના વિષે સંપૂર્ણ માહિતી જાણવા માટે આ લેખ છેલ્લે સુધી વાંચો.
સાત ફેરા સમૂહ લગ્ન યોજના । Saat Phera Samuh Lagna । સાત ફેરા સમૂહ લગ્ન યોજના ફોર્મ
Table of Contents
સાત ફેરા સમૂહ લગ્ન યોજના પાત્રતાના માપદંડ
- આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- નિયત થયેલ છે.
- આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા ૧૦ નવયુગલનો સમૂહલગ્ન કાર્યક્ર્મ આયોજક સંસ્થાએ યોજવાનો રહે છે.
- આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
- કન્યાની વયમર્યાદા લગ્ન સમયે ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ થયેલ હોવી જોઇએ.
આ પણ વાંચો
ગેસ કનેક્શન લીધું છે તો તમને ગેસ કનેક્શન સાથે 50 લાખ..
જનનિ શિશુ સુરક્ષા કાર્યક્રમ । Janani Shishu Suraksha...
સાત ફેરા સમૂહ લગ્ન યોજના સહાયનું ધોરણ
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.૧૨,૦૦૦/- તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.૩૦૦૦/- લેખે (વધુમાં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધી) પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય છે.
- સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાતફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહે છે.
આ પણ વાંચો
ડિજિટલ રૂપિયો | ઇ-રૂપિયો શું છે? | આ કેવી રીતે કામ...
અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની...
સાત ફેરા સમૂહ લગ્ન યોજના રજુ કરવાના ડોક્યુમેંટ
- સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ / રદ કરેલ ચેક(સંસ્થાના નામનો)
- કન્યાનું આધારકાર્ડ
- કન્યાના પિતા/વાલીનો વાર્ષિક આવકનો દાખલો
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા કેન્સલ ચેક (યુવતીના નામનું)
સાતફેરા સમુહ લગ્ન સહાય યોજના અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQS)
(૧) આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા કેટલા યુગલોનો સમૂહ લગ્ન યોજવો પડે?
– ઓછામાંઓછા ૧૦ નવયુગલોનો સમૂહલગ્નનો કાયયક્રમ યોજવો પડે.
(૨) સમૂહ લગ્ન આયોજક સંસ્થાને કેટલી સહાય મળે ?
– યુગલ દીઠ રૂ.૩,૦૦૦/- ની સહાય (રૂ. ૭૫,૦૦૦/-ની મયાયદામાં) તથા પ્રશસ્સ્તપત્ર
આપવામાં આવે છે.
(૩) સમૂહ લગ્નમાં જોડાનારને કુંવબાઇનું મામરૂ યોજના હેઠળ સહાય મળી શકે?
– હા. કુવરબાઈનું મામેરુ યોજનાનો લાભ પણ મળવાપાત્ર છે.
(૪) સહાય કઇ રીતે મળે ?
– DBT ( Direct Bank Transfer) દ્રારા કન્યાનેરૂ.૧૨,૦૦૦/-ની સહાય ચુકવવામાં આવે
છે.
(૫) આ યોજનાનો લાભ લેવા માટે કેવા પુરાવા રજુ કરવા પડે છે ?
(૧) સંસ્થાનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર
(૨) બેંક ખાતાની સ્વગત દશાયવતી પાસબુકના પાનાની નકલ / રદ કરેલ ચેક
(સંસ્થાના નામનો)
(૩) કન્યાનું આધારકાડય
(૪) કન્યાના સ્પતા/વાલીનો વાર્ષયક આવકનો દાખલો
(૫) લગ્ન નોંધણી પ્રમાણપત્ર
(૬) બેંક ખાતાની સ્વગત દશાયવતી પાસબુકના પાનાની નકલ અથવા કેન્સલ ચેક
(યુવતીના નામનું)
(૬) યુવક સામાસ્જક અને શૈક્ષસ્ણક રીતે પછાત વગય પૈકીનો ન હોય તો સહાય મળવાપાત્ર
છે.
– હા, કન્યાની જાસ્ત સામાસ્જક અને શૈક્ષસ્ણક રીતે પછાત વગયની અને આર્થયક પછાત વગયની હોવી જરૂરી છે.
મહત્વપૂર્ણ કડીઓ
એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહિયાં ક્લિક કરો |
સાત ફેરા સમૂહ લગ્ન યોજના Application Form | અહિયાં ક્લિક કરો |
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- Manav Kalyan Yojana VOnline Form 2022 @ e-kutir.gujarat.gov.in
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી
- MYSY Scholarship 2022 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ, પાત્રતા, દસ્તાવેજ
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા કેટલા યુગલોનો સમૂહ લગ્ન યોજવો પડે?
ઓછામાંઓછા ૧૦ નવયુગલોનો સમૂહલગ્નનો કાયયક્રમ યોજવો પડે.
સત્તાવાર વેબસાઈટ કઈ છે?
મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
લેખન સંપાદન : ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net/ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..