Updates 10th 12th Pass Trending

12 Commerce Result 2023 : જાણો ક્યારે આવશે રીઝલ્ટ, ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

GSEB 12 Commerce Result 2023: ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB STD 12th Commerce Result 2023) : માર્ચ 2023 માં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના રીઝલ્ટને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 કોમર્સના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.આજે અમે તમને ધોરણ 12 કોમર્સ  રીઝલ્ટ 2023 કયારે આવશે એની માહિતી આપીશું

ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર | 12 Commerce Result 2023

પોસ્ટનું નામધોરણ 12 કોમર્સ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યાCommerce
પરિણામનું નામGSEB HSC COMMERCE RESULT 2023
પરિણામ મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટwww.gseb.org

આ પણ વાંચો

સરકારી યોજના ગુજરાત 2023
ગુજરાત ભરતી 2023 @Sarkarimahiti.net પર,

ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ ક્યારે આવશે? (When Will the Result of GSEB 12 Commerce Result 2023 ?)

ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ 2023:  ધોરણ 12 માટે સામાન્ય પ્રવાહ મેના અંતિમ તબક્કામાં જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10 રીઝલ્ટ જૂનના પ્રારંભિક અઠવાડિયા પછી બહાર આવી શકે છે.

મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 12 કોમર્સ  નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી.  આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

WhatsApp ગ્રૂપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp