Update on 12 Commerce Result 2023: ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB STD 12th Commerce Result 2023) : માર્ચ 2023 માં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના રીઝલ્ટને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 કોમર્સના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.આજે અમે તમને ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ 2023 કયારે આવશે એની માહિતી આપીશું
ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર | 12 Commerce Result 2023
પોસ્ટનું નામ | ધોરણ 12 કોમર્સ રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
વિદ્યાર્થીઓની સંખ્યા | Commerce |
પરિણામનું નામ | GSEB HSC COMMERCE RESULT 2023 |
પરિણામ મોડ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | www.gseb.org |
આ પણ વાંચો
ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ ક્યારે આવશે? (When Will the Result of GSEB 12 Commerce Result 2023 ?)
ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ 2023: ધોરણ 12 માટે સામાન્ય પ્રવાહ મેના અંતિમ તબક્કામાં જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10 રીઝલ્ટ જૂનના પ્રારંભિક અઠવાડિયા પછી બહાર આવી શકે છે.
મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી. આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |