Updates Trending

ધોરણ 10 પાસ માટે ભરતી, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

ધોરણ 10 પાસ માટે ભરતી, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022 : સિની. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર પશ્ચિમ રેલવે, ભાવનગર પરા 28 હોલ્ડ સ્ટેશનો માટે કોન્ટ્રાકટ આધારિત સ્થાનિક ટિકિટ બુકિંગ એજન્ટોની (હોલ્ટ સ્ટેશન પર અનારક્ષિત ટિકિટોના વેચાણ માટે) નિમણૂક માટે અરજીઓ આમંત્રિત કરે છે.આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ધોરણ 10 પાસ માટે ભરતી

સંસ્થાનું નામપશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022
પોસ્ટનું નામટિકિટ બુકિંગ એજન્ટ
લાયકાતઓછામાં ઓછુ 10 પાસ
જોબ લોકેશનભાવનગર ડિવિઝન નીચે આવતા હોલ્ટ સ્ટેશન
છેલ્લી તારીખ20/01/2023
સત્તાવાર વેબસાઇટhttps://npcilcareers.co.in

આ પણ વાંચો

ગેસ કનેક્શન લીધું છે તો તમને ગેસ કનેક્શન સાથે 50 લાખ..
જનનિ શિશુ સુરક્ષા કાર્યક્રમ । Janani Shishu Suraksha...

ટિકિટ બુકિંગ એજન્ટ ભરતી 2022

પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન દ્વારા કોન્ટ્રાકટ આધારિત સ્થાનિક ટિકિટ બુકિંગ એજન્ટોની (હોલ્ટ સ્ટેશન પર અનારક્ષિત ટિકિટોના વેચાણ માટે) નિમણૂક માટે અરજીઓ આમંત્રિત કરે છે.

હોલ્ટ સ્ટેશનની વિગતો નીચે મુજબ છે.

અનુક્રમણિકા નંબરહોલ્ટ સ્ટેશનનું નામ
01હાથીગઢ
02ઈંગોરાળા
03જીરારોડ
04મારીયાણા
05સજનવાવરોડ
06અમૃતવેલરોડ
07મોટાજાદર
08બજુડ
09કનાડ
10બંધનાથ
11ચોકી સોરઠ
12સખપુર
13સુપેડી
14ચિત્રાવડ
15જામ્બુર
16તોરણીયા
17પાંચતલાવડા રોડ
18ભાડેર
19જુનીચાવંડ
20મઢડા
21ચંદ્રાવા
22લોલીયા
23વાવડી
24તરસાઇ
25રાણાબોરડી
26બડોદરા
27વલાદર
28જશાપુર

આ પણ વાંચો

ડિજિટલ રૂપિયો | ઇ-રૂપિયો શું છે? | આ કેવી રીતે કામ...
અનુબંધમ રોજગાર પોર્ટલ 2022, મેળવો તમારા જિલ્લાની...

યોગ્યતા અને માપદંડ

  • અરજદારે 18 વર્ષની આયુ પૂર્ણ કરેલ હોવી જોઈએ.
  • લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછા 10મું ધોરણ પાસ હોવું જોઈએ.
  • અરજદારએ સ્થળનો કાયમી રહેવાસી હોવો જોઈએ જ્યાં હોલ્ટ સ્ટેશન આવેલું છે. નિવાસસ્થાનને સ્થાનિક રહેઠાણ તરીકે ગણવામાં આવવું જોઈએ જો તે, તે જ જીલ્લામાં સ્થિત હોય, જ્યાં સ્ટેશન સ્થિત છે.
  • અરજદાર સક્રિય સેવા માટે યોગ્ય અને કોઈ પણ ચેપી રોગથી મુક્ત હોવો જોઈએ.
  • અરજદાર સારુ પાત્ર ધરાવતો હોવો જોઈએ અને કોઈ ગુનાહિત રેકોર્ડ ન હોવો જોઈએ.

પ્રમાણપત્રો / દસ્તાવેજ લિસ્ટ

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ.
  • એસએસસી બોર્ડ માર્કશીટ નકલ.
  • કાયમી નિવાસી પ્રમાણપત્ર.
  • સરકારી મેડીકલ હોસ્પિટલ/પીએચસી સેન્ટર દ્વારા ફિટનેસ પ્રમાણપત્ર.
  • અરજદાર સારુ પાત્ર ધરાવતો હોવો જોઈએ તથા તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ હોવો જોઈએ નહી તેનું પોલીસ સ્ટેશન દ્વારા પ્રમાણપત્ર.

શરતો અને નિયમો

  • પ્રારંભિક કરારનો સમયગાળો પાંચ વર્ષનો રહેશે. રેલવે બોર્ડની પોલીસી મુજબ તેની મુદ્દત સમાપ્તિ પર પાંચ વર્ષથી આગળના સમયગાળા માટે વિસ્તૃત કરી શકાય છે.
  • સફળ અરજદારને રૂ. 2000/-ની રકમ સિક્યોરીટી ડિપોઝીટ તરીકે જમા કરાવવાની રહેશે.
  • નિમણૂક સંપૂર્ણ પણે કરાર આધારિત છે અને તેમાં કોઈ સુવિધાઓ નથી જેમ કે રેલવે સેવામાં સમાવેશ, સેવાનું નિયમિતકરણ, બોનસ, રેલવે પાસ સુવિધાઓ હોલ્ટ કોન્ટ્રાકટરને પ્રાપ્ત થશે નહી.
  • પસંદગી સમિતિ અરજીઓ અને ટૂંકી યાદી પાત્ર અરજીઓની ચકાસણી કરશે. જો એક કરતા વધુ યોગ્ય ઉમેદવારો એક હોલ્ટ સ્ટેશન માટે અરજી કરે તો કોઇપણ બાળક દ્વારા કાઢવામાં આવેલ ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવશે.

કમિશનની ચૂકવણી

  • વર્તમાન રેલવે બોર્ડના પત્ર નંબર 2017/TG-IV/2/RB/05/હોલ્ટ પોલિસી તા.18-11-2019 મુજબ નીચે પ્રમાણે વેંચાયેલી માસિક ટિકિટની રકમ પર હોલ્ટ એજન્ટને કમિશન આપવામાં આવશે
માસિક ટિકિટો વેંચાણનું ટર્નઓવર રૂ. માંટકાવારીમાં કમિશન ચુકવવાનું રહેશે
રૂ. 1 થી રૂ. 15,000/-15% (હોલ્ટ કોન્ટ્રાકટરને ચુકવવાપાત્ર લઘુત્તમ કમિશન 2 જોડી ટ્રેનના સ્ટોપેજ સુધીના હોલ્ટ માટે દર મહિને રૂ. 1,000/- અને 2 જોડીથી વધુ ટ્રેનના સ્ટોપેજ ધરાવતા હોલ્ટ માટે દર મહીને રૂ. 1,500/- રહેશે)
રૂ. 15,001 થી રૂ. 50,000/-12%
રૂ. 50,001 થી રૂ. 1,00,000/-9%
રૂ. 1,00,001 થી રૂ. 2,00,000,/-6%
રૂ. 2,00,001 અને વધુ3%
  • સહાયક દસ્તાવેજો સાથે અરજી પરિશિષ્ટ Aમાં સંલગ્ન નિયત પ્રફોર્મામાં જમા કરવાની રહેશે.
  • હોલ્ટ એજન્ટની નિમણૂક પ્રેસ નોટીફીકેશન વેબસાઈટ www.wr.indianrailways.gov.in પર પણ ઉપલબ્ધ છે જે ડાઉનલોડ કરી શકાય છે અને અરજી જમા કરવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે.

અરજી કઈ રીતે કરશો?

  • અરજી સિની. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરની ઓફિસ, કોમર્શિયલ બ્રાંચ, પશ્ચિમ રેલવે, ગઢેચીવડલા પાસે, ભાવનગર પરા-364003ની ઓફિસેથી પ્રાપ્ત થઇ શકશે અને બંધ થવાની તારીખ અને સમય 20-01-2023ના 18:00 કલાક સુધી છે.

મહત્વપૂર્ણ તારીખો

  • છેલ્લી તારીખ: 20 જાન્યુઆરી 2023 ના 18:00 સુધી

મહત્વપૂર્ણ લિંક :

Railway પોર્ટલwww.wr.indianrailways.gov.in
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

આ પણ વાંચો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

અરજી કઈ રીતે કરશો?

અરજી સિની. ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરની ઓફિસ, કોમર્શિયલ બ્રાંચ, પશ્ચિમ રેલવે, ગઢેચીવડલા પાસે, ભાવનગર પરા-364003ની ઓફિસેથી પ્રાપ્ત થઇ શકશે અને બંધ થવાની તારીખ અને સમય 20-01-2023ના 18:00 કલાક સુધી છે.

મહત્વપૂર્ણ તારીખો

છેલ્લી તારીખ: 20 જાન્યુઆરી 2023 ના 18:00 સુધી

ધોરણ 10 પાસ માટે ભરતી, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022
ધોરણ 10 પાસ માટે ભરતી, પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝન ભરતી 2022

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : sarkarimahiti.net ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ sarkarimahiti.net ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર.

Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp