update ApplyOnline Trending

10th Pass Govt Job in Gandhinagar : 10 પાસ માટે ગાંધીનગરમાં સરકારી કાયમી નોકરીની તક, આજે જ અરજી કરો…

Sponsored Ads
JOIN US ON WHATSAPP Join Now
 

10th Pass Govt Job in Gandhinagar: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે ફ્રેન્ડ સર્કલમાં કોઈને નોકરીની/જોબ ની જરૂર છે તો અમે તમારા માટે ગુડ/સારા સમાચાર લઈને આવ્યા છીએ કારણ કે 10 પાસ માટે ગાંધીનગરમાં સરકારી કાયમી નોકરીની તક આવી ગઈ છે તો અમારી આપને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

10 પાસ માટે ગાંધીનગરમાં સરકારી કાયમી નોકરી

સંસ્થાનું નામભારતીય તટ રક્ષક
પોસ્ટનું નામઅલગ-અલગ
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
નોકરીનું સ્થળગાંધીનગર (ગુજરાત)
નોટિફિકેશનની તારીખ27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18 સપ્ટેમ્બર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://indiancoastguard.gov.in

10th Pass Govt Job પોસ્ટનું નામ

  • એન્જીન ડ્રાઈવર
  • નાવિક
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી)
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા)
  • સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર

કુલ ખાલી જગ્યાઓ

  • એન્જીન ડ્રાઈવર – 5
  • નાવિક – 7
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી) – 1
  • મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા) – 2
  • સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર – 2

10th Pass Govt Job પગારધોરણ :

પોસ્ટનું નામપગારધોરણ
એન્જીન ડ્રાઈવરRS 21,700 થી 69,100 સુધી
નાવિકRS 18,000 થી 56,900 સુધી
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (માળી)RS 18,000 થી 56,900 સુધી
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (પટાવાળા)RS 18,000 થી 56,900 સુધી
સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવરRS 19,900 થી 63,200 સુધી

10th Pass Govt Job લાયકાત

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે મિત્રો તમને ઓછા માં ઓછું 10 પાસ હોવું જરૂરી છે.

પસંદગીની પ્રક્રિયા

ભારતીય તટ રક્ષકની આ ભરતીમાં ઓફલાઈન અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને મેરીટ અથવા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે.

વયમર્યાદા

ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે તમારી વયમર્યાદા 18 વર્ષ થી લઈને 27 વર્ષ સુધી હોવી જરૂરી છે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • આધારકાર્ડ / ચૂંટણી કાર્ડ / ડ્રાઇવિંગ લાયસન્સ
  • અભ્યાસની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)
  • તથા અન્ય જરૂરી દસ્તાવેજો

મહત્વની તારીખો

નોટિફિકેશનની તારીખ27 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ18 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિંક્સ :

ઓફિસિઅલ જાહેરાતઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
સરકારી માહિતી હોમ પેજ અહી ક્લિક કરો
Sponsored Ads1

About the author

Diksha Patel

Diksha Patel is the Educational Blogger of SarkariMahiti.in. She provides you First & Fast Updates on Govt Jobs, Exam, Recruitment, Sarkari Yojana , Educational Info ,Admit Card, Answer Key, Results and Study Materials.

Home
Latest Update
Yojana
Join Whatsapp