10 પાસ માટે IBમાં મોટી ભરતી 2023 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 28 જાન્યુઆરી 2023 થી શરૂ થશે અને 17 ફેબ્રુઆરી 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક દ્વારા તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો
Table of Contents
10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022
સંસ્થાનું નામ | ઇન્ટેલિજન્સ બ્યુરો |
પોસ્ટનું નામ | સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS |
કુલ જગ્યાઓ | 1671 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ઇન્ડિયા |
ફોર્મની છેલ્લી તારીખ | 17/02/2023 |
ઓફિશિયલ વેબસાઈટ | www.mha.gov.in |
આ પણ વાંચો
ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો...
પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના 2022
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ | 1521 |
MTS | 150 |
IB ભરતી 2022 શૈક્ષણિક લાયકાત
માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
ઉંમર મર્યાદા
પોસ્ટનું નામ | વય મર્યાદા |
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ | 27 વર્ષથી વધારે નહિ |
MTS | 18 થી 25 વર્ષ |
આ પણ વાંચો
PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
રેશનકાર્ડ લિસ્ટ ગુજરાત 2022
IB MTS ભરતી અરજી ફી
અન્ય તમામ ઉમેદવારો માટે | રૂ.450/- |
Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે | રૂ.500/- |
IB ભરતી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું
- ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
- જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
- ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
- નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
- છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો
- તમારું લાઇટ બિલ ચેક કરો ઓનલાઈન…
- Manav Kalyan Yojana VOnline Form 2022 @ e-kutir.gujarat.gov.in
- PVC પ્લાસ્ટિક આધાર કાર્ડ મંગાવો, આ રીતે કરો અરજી
- ગુજરાતમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને વર્ષના 2 સિલિન્ડર ફ્રી
- MYSY Scholarship 2022 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ, પાત્રતા, દસ્તાવેજ
મહત્વપૂર્ણ તારીખો
શરૂઆતની તારીખ | 28/01/2023 |
છેલ્લી તારીખ | 27/02/2023 |
મહત્વપૂર્ણ લિંક:
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
IB ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?
IB ભરતીની છેલ્લી તારીખ 27/02/2023 છે
IB ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે
IB ભરતીની સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in છે